રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
છેલ્લા કેટલાક સમયથી આસપાસના વિસ્તારમાં શિકારની શોધમાં નીકળતો હતો
ત્યારે ગામના લોકોને દીપડો જોવા મળતા વન વિભાગ ને જાણ કરાતા દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું
જેમાં દીપડો રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ પાંજરે પુરાતા વન વિભાગ ને જાણ કરાઇ હતી અને વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો
જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.