રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
૮ વર્ષ નો નર દીપડો પાંજરે પુરાયો..
એક દિવસ પહેલા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવેલું..
મોદી ગ્રાઉન્ડ નજીક આવેલ સુગર ફેક્ટરી દીપડાનું રહેઠાણ હોવાનું અનુમાન..
વન વિભાગ દ્વારા પકડાયેલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો..
