રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ગતરોજ અનુ.જાતી મોરચા અને ભારતીય જનતા પાટીૅના સંયુકત ઉપક્રમે અંત્યોદય જ્ઞાતિઓ માટે અને સફાઈ કામદાર માટે બહાર પડેલ લોન માટૈની યૌજનાની વિસ્તૃત માહિતી આપવા માટે પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા લેવલની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં અનુ.મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅ ,અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ ભરતભાઈ પરમાર સાહેબ,જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સકસેના ,અનુ.જાતિ મોરચા જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ સોલંકી,તાલુકા પંચાયત પૂવૅ પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળી,પાલનપુર નગરપાલિકા કોપૉરેટર ચિમનભાઈ સોલંકી,ભારતીય જનતા પાટીૅના અગ્રણીઓ રાજુભાઈ પરમાર,રજનીભાઈ શ્રીમાળી,અનીલભાઈ ચોરાસીયા,દિપકભાઈ પંડયા,પ્રદિપભાઈ કટારીયા,મનહરભાઈ રાવત,પ્રકાશભાઈ પરમાર,શારદાબેન સેનમા,રમેશભાઈ સેંગલ,સુરેશ ચોરાસીયા નામી અનામી અગ્રણીઓએ હાજરી આપી હતી.યોજનાની વિસ્તૃત માહિતી દિપકભાઈ પંડયા,ભરતભાઈ પરમાર,ચીમનભાઈ સોલંકી,ભરતભાઈ પરમાર,અમૃતભાઈ દવે,વિજયભાઈ ચક્રવતીૅએ માહિતી આપી હતી.