અમરેલી: રાજુલા તાલુકાનું વાવેરા ગામે ભારે વરસાદના કારણે મકાન થયુ ધરાશયી..

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ધોધમાર વરસાદના કારણે વાવેરા ગામ મકાન ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી…..

વાવેરા ગામે આવેલ બોઘાભાઈ ટપુભાઈ સાખટનું મકાન ધરાશાયી થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની થાય…..
વાવેરા ગમે આ પરિવાર અતિશય ગરીબ પરિસ્થિતિ નીચે પોતાનું રોજનું કમાઈને પોતાનું જીવન ચલાવતા હતા ત્યારે કુદરતી તેના કારણે પુષ્કળ વરસાદ થવાથી પોતાનું મકાન ધરાશાયી થતા વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે…..

આ પરિવાર સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે સરકાર તરફથી સહાય મળે તો પોતાનું મકાન ફરીથી રિવોલ્યુશન થઈ શકે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *