પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેહસાણા હાઇવે રાધનપુર ખાતે ફેડ બેંકનું ઉદઘાટન રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદાના હસ્તે કરવામાં આવ્યું.

Latest Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર ધીરે ધીરે વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ ને તાત્કાલિક ધોરણે પૈસા ની જરૂર હોય તો આજરોજ રાધનપુર ખાતે ફેડ બેંકનુ ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય વાયજે લોકો ને પૈસા મળી રહે તેવી બેંક દ્વારા અલગ-અલગ ઓજના મુકવામાં આવી છે તો ગોલ્ડ લોન અને અન્ય પ્રકાર નુ ધીરાણ મળી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે ઓસા વેયેજે અને તાત્કાલિક ધોરણે ખેડૂતો અને વેપારીઓ અને ગોલ્ડ ધીરાણ મળી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે આ બેન્ક પોતાની ગુજરાત માં ૩૨ મી શાખાનુ ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં રાધનપુર ના વેપારી અને ખેડૂતો અને રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદા અને બેંકનો સ્ટાફ હાજર રહેલા અને લોકોને બેંક ફેડ ખાતે આવી બેન્ક સાથે જોડાવા ફેડ બેંક ના ગુજરાત હેડ હાજર રહ્યા હતા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *