રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
જૂનાગઢ થી નીકળી અને લીલીયા જતા રસ્તા માં બગસરા આવેલ અને બસ સ્ટેશન પાસે આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કરી અને જેતપુર રોડ ઉપર આવેલ ગૌશાળા માં મુલાકાત લીધેલ અને વૃક્ષારોપણ કરેલ અને ત્યાંથી ગુરુ કૃપાઅન ક્ષેત્રની મુલાકાત લીધેલ હતી.