ગોધરાના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં પોલીસ અને આર એન્ડ બી ની ટિમ પર હુમલો
પોલીસ અને માર્ગ મકાન ની ટિમ પર સ્થાનિક લોક ટોળાએ કર્યો પથ્થરમારો
કન્ટેઇનમેન્ટ એરિયામાં પતરા લગાવવા માટે ગયેલી ટિમ પર પથ્થરમારો
પોલીસે 5 ટીયર ગેસના સેલ છોડ્યા
પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી 2 ઇસમોની ધરપકડ કરતી ગોધરા બી ડિવિઝન પોલીસ
પોલીસ પર છુટ્ટી ખુરશીઓ અને પથ્થરો મારતું ટોળું વિડિઓ માં થયું કેદ