રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
માણબા અને વાધરવા વચ્ચે ટ્રક ચાલકે માલાધારી અને તેના બકરાઓને હડફેટે લેતા બકારાઓનું મોત નીપજ્યું હતા જ્યારે માલાધારી ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો
બનાવની મળતી વિગત માળિયાના માણબા અને વાધરવા વચ્ચે આજે સવારના સમયે એક ટ્રક ચાલકે કોઈ કારણોસર ચાલીને જતા માલાધારી અને તેના ૧૨ બકરાઓને હડફેટે લેતા ૧૨ બકરાઓને મોત નીપજયા હતા જ્યારે માલધારી ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ આગળ જતાં ટ્રક પણ પલટી મારી ગયો હતો જોકે આ અંગે હજુ કોઈ સતાવર નોંધ થઈ નથી.