રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ઉપપ્રમુખની વરણી થતા રાજુલા તાલુકા તેમજ રાજુલા શહેર ના હોદ્દેદારો દ્વારા અભિનંદનની વર્ષા વરસાવવામાં આવી હતી આ નિમણૂક થતાં વાળા હિરેનભાઈ એ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઈ પંડ્યા રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણ ગુજરાત પ્રદેશ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાળા ની સાથે સાથે ગુજરાત પ્રદેશ મહા સચિવ હેમંતભાઈ ત્રિવેદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
