રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા ના ઠાસરા ખાતે ગાયમાતા ને રાષ્ટ્રીય માતા નો દરજ્જો મળે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું, ગુજરાત તથા સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે, ગૌચર જમીનો પરના ગેરકાનૂની દબાણો દૂર કરવામાં આવે,સમગ્ર ગુજરાત અને ભારતમાં ગૌમાતા ની વસ્તી ગણતરી કરવામાં આવે, ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત અને લોકો સુધી વધુ લાભ પોહચાળવામાં આવે,ગૌમાતા માટે સરકારશ્રી તરફ થી જો આ માંગણી વહેલી તકે પુરી ન કારવામાં આવે તો લોકમત મુજબ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ગૌરક્ષા સમિતિ તરફ થી ચીમકી આપવામાં આવી છે.