અમરેલી: રાજુલા ના એક વેપારી દ્વારા ૫૦૦ માસ્કનું વિતરણ કરાયું.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

કોરાના સામે બાથ ભીડવા રાજુલા ના વેપારી આવ્યા મેદાનમાં

રાજુલાતાલુકામાંદિનપ્રતિદિનકોરોના ના કેસ વધતાજાયછે ત્યારે રાજુલા શહેરમાં વિવિધ વેપારી ઓ એ કોઈ સેનીટાઇઝર તો કોઈ માસ્ક નું વિતરણ કરી રહેલા છે ત્યારે આજે રાજુલામાં વધતા જતા કોરોના ના કેસને લઈને સાઈનાથ કોમ્પ્યુટર વાળા આકાશભાઈ ગોસ્વામી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે. રાજુલા ના સાઈનાથ કોમ્પ્યુટર દ્વારા પોતાના ગ્રાહક ના સ્વાસ્થ્ય ની જાળવણી માટે ૫૦૦ માસ્ક પોતાના ગ્રાહકો માટે ફ્રી માં વિતરણ કર્યું જો દરેક વેપારી ઓ માસ્ક નું વિતરણ કરે તો લોકો ને ખુબજ રાહત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *