જૂનાગઢ: કેશોદના ખમીદાણા ગામે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી…

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

હાલમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ આઈસીડીએસ ઘટકોમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહીછે કેશોદ ઘટક બેના સીડીપીઓ તથા સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે કેન્દ્ર એક બે અને કેન્દ્ર ત્રણ સાથે મળીને પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ઝુમર લેટરબોક્ષ પોષણને લગતા પોષણની જવાબદારી જાગૃતી સુત્રોના લખાણ સાથેના તોરણ અને રંગોળી બનાવવામાં આવી હતી ખમીદાણા ગામે ઓષણ અભિયાનની ઉજવણીમાં કિશોરીઓ સગર્ભા બહેનો ધાત્રી માતાઓ આશા વર્કરો હેલ્પર બહેનો તથા આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *