બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા. Ambaji September 16, 2020September 16, 2020 admin254Leave a Comment on બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા.રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠાયાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા ૧૧૦ ડસ્ટબીન મૂકવામાં આવ્યા૭૦ ડસ્ટબીન અંબાજી મંદિર અને ૪૦ ડસ્ટબીન અંબાજી મુખ્ય બજાર અને ઓવરબ્રીજ શોપીંગ સેન્ટર મા મુક્યા..