બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલએ અંબાજી મંદિરે માં અંબા ના દર્શન કરીને બનાસકાંઠા કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

Ambaji Latest
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલએ અંબાજી મંદિરે માં અંબા ના દર્શન કરીને બનાસકાંઠા કલેકટર નો ચાર્જ સંભાળ્યો.આજે તેઓ બપોરે જગત જનની મા અંબા ના દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિર ના દર્શન કર્યા અને માતાજી ની ગાદી પર જઈ ભટજી મહારાજ ના આશીર્વાદ લીધા અને રક્ષાકવચ બંધાયું હતું. બનાસકાંઠા મા જે પણ કલેકટર આવે છે તે મા અંબા ના દર્શન કરી ને જ ચાર્જ સંભાળે છે. આજે તેમણે ૧૧૦ સફાઈ ના ડસ્ટ બીન મૂક્યા હતા ઓલ સર્વિસ ગ્લોબલ દ્વારા ડસ્ટ બીન લાવવામાં આવ્યા હતા. બનાસકાંઠા કલેકટર ને અમદાવાદ બદલી થતા પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલ બનાસકાંઠા ના કલેકટર તરીખે ચાર્જ સાંભળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *