અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે ૨૪ વર્ષની મહિલાને ઈલેક્ટ્રીક શોક લાગતા મોત નીપજ્યું હતું.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા તાલુકાના વાવેરા ગામની ઘટના આજરોજ સાજે પાંચ વાગ્યે પાણીની મોટર બંધ કરવા જતાં શોક લાગ્યો હતો. અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ધનુબેન ભાવેશભાઈ કાચડ ઉ. વર્ષ ૨૪ તાત્કાલિક રાજુલા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ ત્યાર બાદ રાજુલા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડાયા હતા..
ઘટનાની જાણ થતાં તાત્કાલિક રાજુલા પોલીસ દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *