રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જાફરાબાદ થી રાજુલા રોડ પર ઠેર ઠેર ખાડા પડતા આજુબાજુના ગામ લોકો રોષે ભરાયા હતા લોકો નો રોષ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઉપર રોષે ભરાયા હતા ત્યારે લોકો નુ કહેવુ છે કે જ્યારે હમારે તાત્કાલિક રાજુલા હોસ્પિટલ હોય છે ત્યારે હમે તાત્કાલિક હોસ્પિટલ અતી રાખબ રોડના હિસાબે હમે તાત્કાલિક હોસ્પિટલમાં નથી પોહચી શકતાં ત્યારે અનેક એવી પણ ઘટનાઓ છે મહિલા ઓ ની રોડ પર ડીલેવરી થઈ જાય છે બાબરકોટ મિતીયાળા લુણસાપુર લોઠપુર ના લોકો રોષે ભરાયા હતા અને જ્યારે બે ચાર દિવસ પહેલા ખાડા પુરવામાં આવ્યા હતા.પંચમહાલ મિરરના પત્રકાર વિક્રમ સાંખટ દ્વારા રાજુલા થી જાફરાબાદ સુધી રોડ ની મુલાકાત લીધી હતી પણ રોડ યતી બિસ્માર હાલતમાં છે ખાડા પુરાયા હોય એવુ લાગ્યુ નથી જાફરાબાદ તાલુકા ના ગામડાઓ ની માગ ઉઠી હતી તાત્કાલિક ધોરણે રોડ નવો બનાવો નહીંતર જનતા રાજ આવશે એવી લોકો દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.