રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભુમિ દ્વારકા મા આ વર્ષે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે તેવા ફરી આજે બપોરે એક વાગ્યા થી ધોધમાર વરસાદ વરશી રહ્યો છે. જામરાવલ સહીતના ગામળા ઓ ફરી પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ નુ નીર્માણ થયું છે ખેડૂતો ના ખેતરો ના પાક નણ નીષ્ફળ ગયા છે તેવા મા અમુક પ્રમાણમાં બચેલા પાક નો પણ હવે સોથ બોલાવી દીધો છે ત્યારે ખેડૂત ની ચિંતા પણ વધી છે અને ગામ લોકો પણ કહીરહ્યા છે કે આ વરસાદ મા તંત્ર જાગે અને અને લોકોની સુખ સુવિધા ઓ માટે આગળ આવે તેવા મા ખુબ વરસી રહેલા વરસાદ ને કારણકે જનજીવન આસ્ત વ્યવસ્થ થયુ છે.