રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરા પંથકમાં સાંજે નદી કાંઠે પાણી જોવા ગયેલ ૪૦ વર્ષીય યુવાન પ્રદીપ જયંતીલાલ મકવાણા સાંજના સુમારે નદીકાંઠે ગયેલ જ્યારે તે પાણીમાં ગરક થયેલા સવારે લોકોને જાણ થઈ ત્યારે પ્રદીપભાઈ નું અવસાન થયેલ તેવુ જાણવા મળેલ હતું તેને સરકારી દવાખાને પી.એમ માટે લાવેલ આગળની કાર્યવાહી બગસરા પોલીસ સ્ટેશન મારફત કરવામાં આવી હતી.