બનાસકાંઠા: દાંતા તાલુકામાં જગતાપુર મોડલ સ્કુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ..!

Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

સરકાર દ્વારા ૧૦ કરોડ ના ખર્ચે બનાવવામાં આવી રહી છે મોડલ સ્કુલ

સ્કુલ ની કામગીરી મા ભ્રષ્ટાચાર જોવા મળ્યો

પરથીજી ઠાકોર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા

આ સમગ્ર કૌભાંડ મા મોટા મોટા અધિકારીઓ સામેલ હોવાની થઈ રહી છે ચર્ચા

સ્કુલના બાંધકામની તપાસ શરૂ કરી પગલાં ભરવાની માંગ ઉઠી

જો નવીન શાળા શરૂ થશે તો બાળકો માટે મોતની લટકતી તલવાર બની શકે છે

સમગ્ર મામલે વિજિલન્સ ની તપાસ કરવામાં આવે તેવી માંગ

સ્કુલ ના બાંધકામ મા તળિયા થી લઈને બીમ અને દીવાલો મા જોવા મળ્યો ભ્રષ્ટાચાર..

મીડિયા દ્વારા સમગ્ર મામલે માહિતી બહાર લાવવામાં આવી

કામગીરી ખૂબ હલકી ગુણવતા અને થીગડા મારેલા જોવા મળ્યા

દાંતા તાલુકામાં ભ્રષ્ટાચાર નંબર વન હોવાની ચાલી રહી છે ચર્ચા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *