રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણીકરવામાં આવી હતી.
બાબરા તાલુકા પંચાયત ખાતે તલાટી મંત્રી મંડળની બેઠક મળી હતી જેમા બાબરા તલાટી મંત્રી મંડળના આગામી વર્ષે ના તલાટી મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને સર્વાનુમતે બીન હરિફ નવા હોદ્દેદારોની વરણી કરાઇ જેમા પ્રમુખ એચ.જે.બાવળીયા અને ઉપ-પ્રમુખ એસ.આર.પટેલ સહિત હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી ત્યારે તલાટી મંત્રીઓ દ્વારા આવકારવામાં આવ્યા.