રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જાફરાબાદ તાલુકા ના વડલી ગામે વૈશાલી બેન 3 વર્ષ અને છ મહિના થી પોતાની ફરજ બજાવતા હતા ત્યારે તેમની બદલી થતાં વડલી ગામના લોકો દ્વારા સન્માન કર્યું હતું કોળી સેના સુરત શહેર પ્રમુખ પી.એમ.સાંખટ. જાફરાબાદ તાલુકા ના ટીડીઓ ગ્રામ સેવક મનુભાઈ સોલંકી વડલી ગામના સરપંચ અને ઉપ સરપંચ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.