અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ ડંડવત કર્તા ગયા હતા ત્યારે ૧૨ દિવસે સાંણાડુગર પોહચી ગયા હતા.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા તાલુકાના વાવેરા ગામે થી સીતારામ બાપુ ૧૨ દિવસ પહેલા ડંડવત કર્તા કર્તા ગયા ત્યારે આજે સવારે છ વાગ્યે સાંણાડુગર ભુતડાદાદા દર્શન કરી પ્રસાદીનુ આયોજન કર્યું હતું ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા ના કોળી સમાજ ના આગેવાનો અને ભાવિક ભક્તો ની લાબી કતારો લાગી હતા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા. ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. મુકેશભાઈ રાજુલા તાલુકા કોળી સમાજ પ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ના પી. એ. બાબુભાઈ મકવાણા. યુવા સાખટ પરીવાર ગુજરાત સંગઠન ટ્રસ્ટી મુકેશભાઈ સાખટ. અશ્ચિનભાઈ સાખટ. રવજીભાઈ સાખટ. યોગેશ સાખટ. ડેડાણ યુવા કોળી સમાજ અશોકભાઈ પરમાર. ખાંભા તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ ગોપાલભાઈ પરમાર. માધાતા પ્રમુખ અમરસિંહભાઈ પરમાર. આબલીયાળા સરપંચ ભાવેશભાઇ જાદવ તાલડા સરપંચ રમેશભાઈ જાદવ. અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર જાફરાબાદ તાલુકા ના પત્રકાર વિપુલ બાંભણિયા. રાજુલા કોળી સમાજ અગ્રણી અરજણભગત. સંજયભાઈ સાખટ. જામકા કોળી સમાજ અગ્રણી કાળાભાઈ સોલંકી. મંગાભાઈ રાઠોડ. લાખાભાઇ. અનેક ભાવીક ભગતો દ્વારા સાંણાડુગર પ્રચાદ લીધી હતી સીતારામ બાપુ દ્વારા દરેક ગ્રામજનોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *