રાજસ્થાન નું સિમલા ગણાતું માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેન્દ્ર…

Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ

હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં પ્રવાસીઓનો અનેરો આનંદ…

સુંદર પ્રકૃતિથી ખીલી ઉઠ્યું માઉન્ટઆબુ…

માઉન્ટઆબુ ના અદભુત દ્રશ્યો,વહેતા ઝરણાથી માઉન્ટ સોળે કલાઓથી ખીલી ઉઠ્યું..

ઉત્તર ગુજરાત ને અડીને આવેલ રાજસ્થાનનું સિમલા ગણાતું હિલ સ્ટેશન માઉન્ટઆબુ કુદરતી સુંદર નજારાઓ થી ખીલી ઉઠ્યું છે.. પ્રકૃતિના ખોળે આવેલ માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેદ્ર છે જ્યારે વરસાદ ના દિવસોમાં માઉન્ટઆબુ નો નજારો અદભૂત દેખાતા પ્રવાસીઓ મા વધારો થઈ રહ્યો છે તેમજ આ અદભુત સુંદર નજારાને નિહાળવા દેશના અન્ય રાજ્યમાંથી પણ પ્રવાસીઓ આવી રહયા છે.માઉન્ટઆબુ મા નક્કી તળાવ, સહિત અનેક પ્રયટકસ્થળ છે જે પ્રવાસીઓ નું મન મોહી લે તેવા અદભુત નજરાઓથી પ્રવાસીઓ પણ મન મુકીને લાભ લઈ રહ્યા છે.માઉન્ટઆબુ અદભુત દ્રશ્યો ઝરણા સુંદર નજારાઓથી માઉન્ટઆબુ સોળે કલાઓ થી ખીલી ઉઠ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *