રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા ની સામાન્ય સભા ની મીટીંગ આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં સાત કમીટીની રચના કરવામાં આવી જેમાં કારોબારી સમિતી ના ચેરમેન ગણેશજી ઠાકોર બાંધકામ વિભાગ ના ચેરમેન રસુલખાન બલોચ ટાઇન પલિનીગ ચેરમેન સવિતા બેન શ્રી માળી પાણી પુરવઠા મંજુલા બેન ગોકલાણી લાઈટ સમિતિ લાશુ બેન મકવાણા સેની ટેસન હરદાસ ભાઈ આહીર શેહરી આવાસ યોજના કલી બેન ઠાકોરની વરણી કરવામાં આવી રાધનપુર નગરપાલિકા કોંગ્રેસ સમિતિઓની રચના કરી નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદાને મીટીંગમાં ખરીદી કરવાની સત્તા આપવામાં આવી ભાજપના કોપરેટરો વિરોધ કર્યો હતો કે ૬૦ લાખ ના કુભાડ ને લઈને સભા ઉગૅ બની હતી ત્યારે થૅડ પાટી એજન્સી ને રદ કરવાનો ઠરાવ કર્યો. સફાઈ ની કામગીરી બાબતે ખોડિયાર ટુસ એન્ડ ટ્રાવેલ્સના નામે કુભાડની તપાસની ભાજય દ્વારા તપાસની માંગણી કરવામાં આવી..