જુનાગઢ: માંગરોળમાં મોબાઇલના દુકાનદાર સાથે છેતરપીંડી માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઇ.

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જુનાગઢના માંગરોળમાં ફાઇવસ્ટાર નામથી મોબાઇલની દુકાને બે ગ્રાહકો આવીને પોતાને મોબાઇલ લેવો છે તેવું કહેતાં ૧૯૦૦૦ નો મોબાઇલ બતાવતાં તે પસંદ કરીને કહેલ કે તમારા ખાતાંમાં પૈસા ટ્રાસફર કરી આપું જેથી દુકાનદાર એ પોતાના ખાતા નંબર આપતાં તેમાં અઢાર હજાર જમા થયાનો મેસેજ મળતાં આ તોડ કંપની મોબાઇલ લયને ફરાર થયા હતા આ ઘટના બંને લોકો સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે જયારે દુકાનદાર પૈસા ઉપાડવા જતાં આ ખોટો મેસેજ છે તેવી જાણ થયેલ જેથી આ દુકાનદાર માંગરોળ પોલીસમાં ફરીયાદ કરતાં માંગરોળ પોલીસ દ્વારા સી.સી ટીવી કુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરાઇ છે અને આવી ફ્રોડ કંપનીને પકડવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *