અમરેલી: જાફરાબાદ લોઠપુર સુધીના માર્ગમાં ગાબડા પુરવા માટે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની સફળ રજુઆત.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ

રાજુલા જાફરાબાદ માર્ગ રોડ પર ગાબડા પુરવા ગત ૨૨ મેં ના રોજ પૂર્વ સંસદીય સચિવ દ્વારા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી હતી જેના અનુસંધાને ૫ જૂન ના રોજ નીતિનભાઈ પટેલ દ્વારા સંબધિત તંત્રને સૂચના આપતા આજે ગાબડા પુરવાની કામગીરી શરૂ થતાં અસરકારક રજુઆત ને સફળતા મળી હતી. આજુબાજુ ના ગામ લોકો દ્વારા પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો ખુબ ખુબ આભાર વ્યક્ત હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *