રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
સરકારના આદેશ પ્રમાણે નવરાત્રી થી દિવાળી ની વચ્ચે જે રાજ્યભરની અંદર વરસાદના કારણે ખાડા પડ્યા છે એ ખાડાની ભરવાની કામગીરી અને રોડ-રસ્તાઓ રિપેર કરવા અને ફરીથી નવા બનાવવા ગુજરાત સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતું તેનું પાલન થતું નજરે પડી રહ્યું છે સમા-સાવલી રોડ પર આસોજ બ્રિજ મોટા મોટા ખાડા પડ્યા હતા તેનું પણ સમારકામ થઇ રહ્યું છે રીપેરીંગ થઈ રહ્યું છે અને એ પણ આપણને આજે નજરે જોવા મળી રહી છે એટલે કે શુભ શરૂઆત થઇ ચૂકી છે ગુજરાતના દરેક રોડ-રસ્તાના કામ ચાલુ થઈ ચૂક્યા છે હવે રાહદારીઓ પણ રાહતનો શ્વાસ લેશે પોતાના નોકરી-ધંધો ઘરે પણ આમારા થી જઈ શકશે.