રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ
બનાસકાંઠા માં કાંકરેજ તાલુકાના થરા માં આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળા માં ઢોર છોડવાનો પોગ્રામ કરવામાં આવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા ખોડા પાંજરાપોળ માં સાતસો જેટલા ઢોર થરા નગરપાલિકા લઈ જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા જેમાં થરા પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે ઢોર પાછા થરા મા આવેલ ખોડા પાંજરાપોળ માં લઈજવામાં આવ્યા હતા.
