પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત ખરાબ..

Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ખાતે ખેતરમાં પાણી ભરાયાં છે આ ગામમાં 580 ખેડૂતો અને ૧૭૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર ગવાર એરંડા કપાસ તલ કઠોળ જેવા પાક ખેતરમાં પાણી ભરાયાં રહેતા બળી જતાં જગત નો તાત ચિંતિત બનેલા છે ત્યારે પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પાણી ભરાવાથી નુકસાન નુ સૅવે ચાલુ છે પણ રાધનપુર તાલુકાના 56 ગામ માંથી 25 ગામ ના ખેડૂતો ને વળતર આપવાની ખેતીવાડી વિભાગ ના નિયણ થીં રાધનપુર તાલુકાના દેહગામ ગામ ના ખેડૂતો ને થયેલા વરસાદને કારણે નુકસાન ની વળતર માટે સરકાર શ્રી આગળ માંગણી કરવામાં આવી છે ત્યારે સરકાર શ્રી રાધનપુર તાલુકાના દૈગામ ના ખેડૂતો એ વળતર ની માંગણી કરવામાં આવી છે જો વળતર નહીં ચુકવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ ના બંગલા પર જઈને આંદોલન કરવાની પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ના ખેડૂતોએ માગણી કરી છે જો અમારા આજુબાજુના ગામોને થયેલા નુકસાનનું વરસાદના પાણીના કારણે મળતું હોય તો અમારી સાથે કેમ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *