રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
કાંકરેજ તાલુકાના શિહોરી મુકામે કોરોના વાઇરસ ને લઈને પોઝિટિવ કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારે શિહોરી હાઈવે પર આવેલ બસ સ્ટોપ માં આવતી જતી બસ માં મુસાફરી કરતા લોકોને ટેમ્પ્રેઝાર ગન મશીન દ્વારા શિહોરી મુકામે દિયોદર બસ સ્ટોપ એસટી બસ માં ફરજ બજાવતા જે એમ સોલંકી દ્વારા મુસાફર ની ગરમી ની તપાસ કરવામાં આવી હતી.