અમરેલી: સરકારના આદેશ બાદ અતિવૃષ્ટિ થી ખરીફ પાકમાં થયેલ નુક્શાનીનો સર્વે કરવા અધિકારીઓએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કરવાની શરૂઆત કરવામાં આવી..

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

આજરોજ રાજુલાના નાયબ કલેકટર ડાભી સાહેબે જુની માડરડી ગામે જઈને આજ ગામના કિસાન અને રાજકીય માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઈ વસોયા ને સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું હતું ગ્રામ સેવક જીતુભાઈ,સરપંચ દેવતભાઈ, ઉપ સરપંચ મનુભાઈ અને ખેડૂતોએ નાયબ કલેકટર ડાભીને ખેતરોમાં લઈ જઈ જાત નિરીક્ષણ કરાવ્યુ હતું તેઓએ સરકારના માર્ગદર્શન મુજબ ગ્રામ સેવક ને સુચના આપી હતી ડુંગળી તલ અને કપાસ ના પાકને વધુ નુકસાન થયું હોય ખેડૂતો એ ના. કલેકટર ને યોગ્ય વળતર મળે તે માટે નમ્ર રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *