અંબાજી: મોઢ મોદી યુવા સંગઠનની સંપૂર્ણ ગુજરાતની બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી.

Ambaji Latest
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

મોઢ મોદી યુવા સંગઠનની બેઠકમા ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીની નિમણુંક કરવા માં આવી હતી.યુવા મોદી સમાજ ના ગુજરાત પ્રમુખ વિમલભાઈ મોદી અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢ મોદી સમાજની તમામ રૂપરેખા સાથે સમાજને નવી દિશા આપવા બાબતે નિર્ણય લેવાયા. બેઠકમાં આવેલા તમામ મોદી સમાજના લોકોએ કારોના કાળમાં સરકારની ગાઈડલાઈનનું પાલનને ધ્યાનમાં લઇને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને સૅનેટાઇઝરની વ્યવસ્થા સાથે બેઠક યોજાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *