રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
આજે કેશોદ ભાજપ ધારાસભ્ય, આગેવાનો સાથે સાંસદની ટીમ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
મંગલપુર,જોનપુર,બામણાસા, મઢડા સહિત પંદર ગામોની મુલાકાતે
કેશોદ શહેર વિસ્તારોમાં ૧૭૦ ટકાથી વધુ વરસાદ બાદ ઠેરઠેર ખાડા અને ખેતીનું થયું છે ધોવાણ
સાંસદ ટીમ સાથે જુદા જુદા વિભાગના સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી
સાંજ સુધી ઘેડ પંથકમાં પંદરથી વધુ ગામોની લેશે મુલાકાત..