રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી
આજ રાજ વડાેદરા જિલ્લાના સાવલી તાલુકા મા આવેલ ગોઠડા ગામમાં પ્રાથમીક શાળા નંબર ૨ મા ઞુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્રારા પારથમિક શાળાના પ્રતિભાશાળી બાળકોને ડૉક્ટર વિનોદરાવ સાહેબે શિક્ષણ સચિવની સહી વાળુ પ્રમાણ પત્ર આજ રાેજ તારીખ ૫/૯/૨૦૨૦ ના શિક્ષકદિન ના રોજ આપવામાં આવ્યા હતા તેમાં ગોઠડા પ્રાથમિક શાળા નંબર ૨ મા પરમાર પારુલબેન મહેશભાઈ ને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર કલસટરની શાળાઓ માંથી એક માત્ર આ વિધાર્થીને પ્રમાણ પત્ર મળતા વિદ્યાર્થીના માતાપિતા તથા શાળાના આચાર્ય એ ગૌરવ આનુભવ્યો હતો.