રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
જામરાવલ સહિતના વિસ્તારમાં તંત્ર એ વર્તુ ડેમના એક્કી સાથે દરવાજા ખોલી ને જમીનોના સોથ વાળી દીધો છે ત્યારે હવે ખેડૂતો એ સરકાર ને ખૂબ રજુઆત કરી છે ત્યારે સરકાર દ્વારા સર્વે થાય તેવુ કહેવામાં આવ્યુ છે પણ ત્યાં સુધી ખેતરો મા અવરજવર ના રસ્તાઓ સાવ ખખડધજ થય જતા ખેડૂતો ખેતરે જવા પણ મજબુર બન્યા છે તેવા મા હવે ખેડૂતો એ જે.સી.બી બોલાવી ને જાતેજ ખેતી ના રસ્તાઓ રીપેર કરવાની શરૂઆત કરી છે તેવા મા ખેડૂતો ની માંગણી છે કે અમારા વિસ્તારના ખેતરોમાં મેટલીગ ના રોળ બનાવવા મા આવે તો દર વર્ષે ખેડૂતોને આ રસ્તા રીપેરીંગ નો કરાવવા પડે તેવી માંગ કરવામાં આવી છે.