રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ
એક મહિનાથી ખેડૂતોની વાડી ખેતરોમાં પાણી પાણી…
ખેડૂતોના કપાસ, મગફળી, તલ સહિતના પાકો હજુ પણ પાણીમાં…
અવિરત પાણી વહેતુ રહેતા ખેડૂતોની દશા કફોડી..
વરસાદના વિરામ બાદ પણ જગતના તાત હેરાન પરેશાન..
ખેતીપાકમાં પાણી ઓસરવાનું નામ ન લેતા ખેડૂતો જાયે તો જાયે કહાઁ.