રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામના રાત્રી અંધકાર અને જાદવ વાલી બેનના ઘર થી નાગરભાઈ જાદવ ના ઘર સુધી રોડ બનાવવા માટે નાની દેવતી ગામના સ્થાનિક રહીશોની સહી સાથે અને સર્વ સમાજ સેના ગુજરાતમાં સાણંદ તાલુકા પ્રમુખ મહેશભાઈ જાદવ અને સવૅ સમાજ સેના સાણંદ તાલુકા ટીમ જાદવ જગદીશ ,ભાઈ, જાદવ અનિલભાઈ પટેલ મેહુલ ભાઈ ની આગેવાનીમાં સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રમીલાબેન દેશરાજ તેમજ અમદાવાદ શહેર પ્રમુખ વાઘેલા ધર્મેન્દ્રભાઈ ની હાજરી માં અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.