રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
કાંકરેજ તાલુકાના ભલગામ મુકામે થી સવપુરા નો જવા માટેનો રસ્તો કાચો માર્ગ છે જે માર્ગ ઉપર માધ્યમિક શાળા પણ આવેલી છે અને સમશાનભૂમિ પણ આવેલી છે જે ભલગામ મુકામેથી સૌ પુરા રોડ ઉપર સદીઓથી ભરાતા પાણીને લઇને કાદવ-કીચડ થતો હોવાને કારણે બહુ જ મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ભલગામ થી સવપુરા જોગણી માતાના મંદિરે જવા માટે ભાવિ ભક્તો ને પણ બહુ જ તકલીફ પડે છે તો આ મીડિયાના માધ્યમથી અર્થતંત્ર લાગશે કે પછી આંખ આડા કાન તે આવનાર સમય જ બતાવશે..