રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
દિપડીયા ગ્રામ પંચાયત સામે ગામ લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલાં નાળુ સરપંચ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યુ હતું પણ ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યુ હતું કે પુરતી મટીરીયલ્સ નથી વાપરમા આવ્યુ ત્યારે ગામ લોકો દ્વારા ૫૦ રૂપિયા ઘર દિઠ ઉઘરાવી ને નાળા નુ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતું બે દિવસ પહેલા એક ભેસ પણ નાળામાં ફસાઈ હતી તેમજ એક બાઈક સવાર પણ નાળામાં ખાબક્યો હતો ત્યારે દિપડીયા ગ્રામ પંચાયત સામે લોકો રોષે ભરાયા છે.