રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા શહેરમાં હાલ દરરોજ કોઇને કોઇ જગ્યાએ ભૂવા પડે છે અને વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ હોવા નગરી પડ્યું છે. વડોદરા શહેરના એસી કે બીના બેસી રહેતા મેયર ચેરમેન કમિશનર તેમજ નગરસેવકો ગ્રાસરૂટ લેવલના કામગીરી ન હોવાના કારણે તેમજ સુપરવિઝન નહીં કરવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરીને રોડ રસ્તા બનાવવામાં આવે છે સાથે ગટર અને પાણીની લાઇન નાંખવાની હોય ત્યારે બરાબર પૂરા નહીં કરવાના કારણે ચોમાસુ આવતાં પહેલાં ચોમાસાની અંદર વડોદરા શહેરમાં ભૂવા પડે છે.
અને અનેક નાગરિકોના જીવ જોખમાય છે વડોદરા શહેરના ભુવા નગરી તરીકે જે નામ મળ્યું છે તે સાબિત થાય છે કે આ નામ આપવું જોઈએ સામાજિક કાર્યકર અતુલ ગામ ચીનની માંગ છે કે જે રોડ રસ્તા પર ભૂવા પડતા હોય તે રોડ પરના જે કોન્ટ્રાક્ટર હોય તેને સસ્પેન્ડ કરવામાં આવે અને હાલ થયેલ હોવા નો ખર્ચો પણ તેની પાસે લેવામાં આવે સાથે બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ છે.