બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ૪ રિવોલ્વર સાથે ૪ વ્યક્તિ ઝડપાયા.

Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ૪ રિવોલ્વર સાથે ૪ વ્યક્તિ ઝડપાયા.

બોર્ડેર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન યુ.પી પાર્સિંગની ગાડીમાંથી ઝડપાયા શખ્સો.

૪ રિવોલ્વર સાથે ૪ પરપ્રાંતીય શખ્સો ઝડપાયા.

અમીરગઢ પોલીસ ને મળી મોટી સફળતા.

અમીરગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *