રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકાર વિરજીભાઇ શિયાળ ના પુત્ર યતીન શિયાળ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા.

Uncategorized
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકાર વિરજીભાઇ શિયાળ ના પુત્ર યતીન શિયાળ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા ઓ નો ધોધ વરસી રહ્યો છે….

યતીન શિયાળ 5 વર્ષ પૂર્ણ કરી 6 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો માં કુળદેવી ચામુંડા માતાજી રખોપાં કરે

શુભેચ્છા
પત્રકાર વિક્રમ સાંખટ રાજુલા
પત્રકાર વિપુલ બાંભણિયા જાફરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *