મોરબી: હળવદ શહેરમાં હષૉઉલ્લાસ અને ભક્તિભાવથી ગણેશ વિસર્જન કરાયું.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

અગલે બરસ તૂ જલ્દી આ ના નારા સાથે ગણપતિનું વિસર્જન..

હળવદ શહેરમાં વિઘ્નહર્તા દુંદાળાદેવ એવા શ્રી ગણેશ ની સ્થાપના કોરોનાની મહામારી ના કારણે આ વખતે પંડલો બદલે મંદિરો માં ભક્તોએ પોતપોતાના ઘરે ગણપતિ દાદા ની સ્થાપના કરી હતી, પોતાના ધરે સુરક્ષિત રીતે ધાધુમ પુવૅક પૂજા અર્ચના આરતી પ્રસાદ કરી વિધિવત ૧૧ દિવસ માટે દુંદાળા દેવ ની હષોઉલ્લાસ સાથે સ્થાપના કરી હતી, ભકતોએ પોતપોતાની રીતે ગણેશ ની વંદના કરી આરાધના કરવા આવી હતી, ત્યારે હાલમાં ચાલતી કોરોનાની મહામારી ને લઇ વધુ સંક્રમણ ન ફેલાય અને લોકો સુરક્ષિત રહી શકે જેને લઇને સરકાર ના નિર્ણય મુજબ ભકતોએ પોતપોતાના ઘરે દુંદાળા દેવ ગણેશ ની વિધિવત સ્થાપના કરી ૧૧ દિવસ સુધી આરાધના કરી ભકતિ પૂર્વક ઉજવણી કરી અનંત ચતુર્થી ના દિવસે દુંદાળાદેવ અગલે બરસ તુ જલદી આના નારા સાથે અશ્રુભીની આંખે ગણેશજીનું સામંતસર સરોવર વિસર્જન કરવામાં આવ્યું હતું, તેમજ ઇકો ફ્રેન્ડલી ગણપતિનુ વિસર્જન ભક્તોએ પોતાના ઘરે હષોઉલ્લાસ સાથે કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *