ગીર સોમનાથ: આજરોજ યુવા જોડો અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

આ કાર્યક્રમમાં વિનોદભાઈ બાંભણીયા આમ આદમી પાર્ટીમાં જોડાયેલ અને તેઓને ઉના શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ સિવાય રાજુભાઈ ગટેચા આમ આદમી પાર્ટીમાં જોડાયેલ જેઓને ઉના તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ સમગ્ર યુવા જોડો કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રભારી બાવચંદભાઈ ભાલીયા, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વાળા સહિતના મહનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *