રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
મળતી માહિતી મુજબ ડભોઇ રાધે કોમ્પલેક્ષમાં આવેલ એચ.ડી.એફસી બેંકના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંક નો સંપૂર્ણ વ્યવહાર બે દિવસ (૦૩/૦૯/૨૦ અને ૦૪/૦૯/૨૦) માટે સંપૂર્ણ કામકાજ બંધ રહેશે અને સમગ્ર બ્રાન્ચને સેનેટાઈઝ કર્યા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
