રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિસ્તારના ખેડૂતો ના ઉભા પાક પણ વરસાદ માં ધોવાયા છે આ પાકોના યોગ્ય વળતર માટે ખેડૂતો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે નર્મદા જિલ્લા કલેકટર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં જેવા કે કણજી, વાંદરી ,થાસર,સુરપાન, દુમખલ ,કોકમ ,ચોપડી સહિતના ગામોમાં ચોમાસા દરમિયાન ખૂબ જ વધારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ૧૫૫ હેક્ટર જેટલી જમીન મા ખેડૂતોનું પાક નુકસાન થયું છે કોરોના વાયરસ ના કારણે મંદીનો માહોલ વધુ હોવાના કારણે ખેડૂતોને ખર્ચ કરીને વ્યાજ દરે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદી કરી વાવણી કર્યા બાદ ખેડૂતોને ૮૦ થી ૮૫ દિવસના પાકો જેવા કે મકાઈ જુવાર બાજરી વાવણી ડાંગર તુવેર જેવા પાક નું ૯૦ ટકા પાકો ને નુકસાન થયું છે જેના કારણે ખેતી આધારીત જીવન ગુજારતા ખેડૂતોને ખૂબ જ ગંભીર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આથી આપ સાહેબ ને નમ્ર અરજ છે કે ખેડૂતોને પાક નુકશાન નુ વળતર મળે તે માટે આપને આવેદનપત્ર આપી રજૂ કરીએ છીએ
ભરત તડવી વધુ જણાયું હતું કે આમારા પૂર્વ વિસ્તાર ના પાંચ ગામો ની અંદર વર્ષો થી ચાલતો ખુબજ ગંભીર અને સળકતો પ્રશ્નો નો પુલને રસ્તાનો છે આજે એ જગ્યા ઉપર પુલ અને રસ્તા પ્રમાણમાં ન હોવાના કારણે આજુબાજુ ના ખેડૂતો એક બીજા ના સંપર્ક વિહોણા થયા છે આઠ હજાર ત્રણસો જેટલા ખેડૂતો પાંચ ગામના લોકો આજે ચોત્રીસ દિવસો થયા છે એ ગામો ની અંદર એક બીજા ના અડોસ પડોશ એક બીજા ગામા જઈ શકતા થી પુલા કારણે કણજી ગામાં થી સૌથી મોટા પ્રમાણમાં વહેતી મોટા પ્રવા થી દેવ નદી આવેલી છે એ દેવી નથી ત્રણ રસ્તાઓ પર થી પ્રસાર થાય છે
ત્યાં સૌથી નાના કોઝવે આવેલા છે એક કોઝવે આ ચોમાસામાં ચાર મહિના દરમિયાન માં ત્રણ મહિના સુધી કોઝવે ની ઉપરથી પાણી જતું હોય છે ત્યાં પાંચ ગામમાં બાવીસ સગર્ભા બહેનો છે એ બાવીસ સગર્ભા બહેનો નો ડીલેવરી નો કેસ ૧૮ થી ૨૨ કિલોમીટર દૂર આવેલા પી એસ સી સેન્ટર પર લઈ જવા માટે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સારવાર કે તબીબી સારવાર કોઈ સારવાર નજીક કેન્દ્ર નથી ત્યાંથી ૧૮ થી ૨૨ કિલોમીટર થી પી એસ સી પીપલોદ પાસે આવતા ઓછા મા ઓછા બે કલાક ચાલતા આવતા આવના લાખે છે તો એના કારણે ૨૨ સગર્ભા બહેનો માંથી ૨ બહેનો જે એવા કેશ બનીયા કે એમની ડિલિવરી રસ્તા અંગત પી એસ સી સેન્ટર નજીક આવતા ડિલિવરી થઈ છે.