રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
આરોગ્યલક્ષી સુવિધા સવા છ કરોડ જનતાનો વિશ્વાસ એટલે કે ૧૦૮ કટોકટીની પળોમાં ગમે ત્યાં ગમે તેવા સંજોગોમાં અને સમયસર અત્યારે હાલની પરિસ્થિતિમાં વૈશ્વિક મહામારી એટલે કે કોરોનાવાયરસ કોવીડ-૧૯ જીવલેણ બીમારીમાં ૧૦૮ નો સ્ટાફ ઘર પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યા છે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં આપની સેવામાં આપણું જુનાગઢ એટલે સંતો મહંતો અને ગરવા ગિરનારના નામથી જગવિખ્યાત એવા જુનાગઢ વિસ્તારમાં ૧૦૮ માં ફરજ બજાવતા દિવ્યાબેન ગોસાઈ ઇમરજન્સી મેડિકલ ટેક્નશિયનક કટોકટીની પળોમાં ઇમરજન્સી સારવાર આપી સચોટ સમય એ લોકોને તાત્કાલિક સારવાર આપી લોકોના આશીર્વાદ સાથે પોતાની ફરજને સેવા સમજી સંતોષકારક અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી જેમાં આપાતી કાલિન રોડ અકસ્માત ભયાનક દુર્ઘટના વિકટ પરિસ્થિતિના ડીલેેવરી કેસોમાં શ્રેરેષ્ઠ સારવાર સહીતની કામગીરી બદલ ગુજરાત સરકારની જીવાદોરી એટલે કે ૧૦૮ અમદાવાદ હેડ ઓફિસ દ્વારા રાજ્ય લેવલે સન્માનપત્ર મુમેન્ટો સાથે સન્માનિત કરવામાં આવેલ જે બદલ જુનાગઢ વાસીઓ તથા અન્ય 108 કર્મચારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.