બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના રબારીયા ગામનો યુવાનનું નદીમાં ડુબી જવાથી મોત..

Amreli Latest
રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ

બે દિવસ અગાઉ રબારીયા ગામનો યુવાન બાબુકારી નદીમાં તણાયો હતો….

બે દિવસ અગાઉ નદીમાં પાણી વધતા બની હતી ઘટના….

બે દિવસ બાદ તંત્ર દ્વારા શોધખોળ બાદ મળી આવી લાશ…

મૃતક યુવાન ગમાર નારણભાઇ ભાવાભાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

અમીરગઢ પોલીસ ઘટના સ્થળે જઇ લાશને અમીરગઢ સિવિલમાં ખસેડાઇ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *