રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભુમિ દ્વારકા મા આજે વરસાદ બંધ થતા લોકો ઘરો ની બહાર નીકળ્યા હતા તેવા મા ૧૨:૩૦ વાગ્યા ની આજુબાજુ એ કુદરતી રીતે સુર્ય ની ફરતે ગોળ કુંડાળું પ્રકારની રેખા ઓ થય હતી જોકે આ રેખા શેના કારણે સ્રજાયી હતી તે હજુ સ્પષ્ટ થઇ નથી. પણ લોકો એ ટોળા વળી ની આ કુદરતી નજારો માણ્યો હતો તો કેટલાક મેઘધનુષ હોય તેવુ પણ માની રહ્યા હતા તો કેટલાક હજુ વધારે વરસાદ થસે તેવા સંકેતો માની રહ્યા હતા પણ અંતૈ તો હાલ વરસાદ બંધ થયો હોય અને કુદરતી કળા ખીલી હોય તેવુ લાગી રહ્યુ છે.