બનાસકાંઠા: કાંકરેજ તાલુકામાં સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું.

Banaskantha
રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ

કાંકરેજ તાલુકામાં વરસાદ સતત બે દિવસ થી વરસી રહ્યો છે ત્યારે હવે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે અને સમગ્ર હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે હવે ખેડૂતો માટે કપરી પરિસ્થિતિમાં પણ પાકને નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે હવે સરકાર દ્વારા કાંકરેજ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની નુકશાની માટે સરકાર ખેડૂતો ની વ્હારે આવે તેવી આશા ખેડૂત વર્ગ માં બુલંદ બની છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *